અહીંયાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે પરીક્ષાના સવાલો માટેની પુસ્તિકા આપવામાં આવેલી છે, જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં આપવામાં આવી છે.
લર્નિંગ લાઇસન્સ કાઢવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરો.
learning licence exam book pdf" width="2048" height="1152" />
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે પુસ્તિકા ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં | Driving Licence Exam Questions Book PDF
- ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર જો તમારે રોડ પર ચલાવવું હોય તો સરકાર દ્વારા રજૂ કરેલ પરીક્ષાઓ દઈને લાઇસન્સ કાઢી પછી ચલાવી શકો છો.
- તો પણ તમારે લાઇસન્સ કાઢવા માટે બે ચરણો પાર કરવા પડશે.
- પ્રથમ તો તમારે લર્નિંગ લાઇસન્સ કાઢવાનું હોય છે જે સૌ પ્રથમ કોમ્પ્યૂટર પર પરીક્ષા આપી અને રોડ ટેસ્ટ પણ આપવાની હોય છે.
- બીજું ચરણ એ જેમાં કઢાવેલું લર્નિંગ લાઇસન્સ તમારે રીન્યુ કરાવવાનું હોય છે તેના માટે તમારે એક મહિના પછી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અપ્લાઈ કરવાનું હોય છે.
- લાઇસન્સ માટે તમારે તમારા નજદીક RTO સેન્ટર પર જવાનું રહેશે અને ત્યાં તમારે ઓનલાઇન કોમ્પ્યૂટર માં પરીક્ષા આપવાની હોય છે.
- તેના માટે અહીંયાં સવાલો ની પુસ્તિકા આપવામાં આવેલી છે જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં છે.
- જેને તમે વાંચી સમજી ને પૂરા માર્ક્સ લાવી શકો છો તો હમણાં જ નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરો.